આજના પેટ્રોલના ભાવ
દિલ્લીઃ 101.84 રૂપિયા પ્રતિ લિટરમુંબઈઃ 107.83 રૂપિયા પ્રતિ લિટરચેન્નઈઃ 102.49 રૂપિયા પ્રતિ લિટરકોલકત્તાઃ 102.08 રૂપિયા પ્રતિ લિટરબેંગલુરુઃ 105.25 રૂપિયા પ્રતિ લિટરઅમદાવાદઃ 98.40 રૂપિયા પ્રતિ લિટરપટનાઃ 104.73 રૂપિયા પ્રતિ લિટરજયપુરઃ 108.71 રૂપિયા પ્રતિ લિટરહૈદરાબાદઃ 105.83 રૂપિયા પ્રતિ લિટર
આજના ડીઝલના ભાવ
દિલ્લીઃ 89.87 રૂપિયા પ્રતિ લિટરમુંબઈઃ 97.45 રૂપિયા પ્રતિ લિટરચેન્નઈઃ 94.39 રૂપિયા પ્રતિ લિટરકોલકત્તાઃ 93.02 રૂપિયા પ્રતિ લિટરઅમદાવાદઃ 97.09 રૂપિયા પ્રતિ લિટરબેંગલુરુઃ 95.26 રૂપિયા પ્રતિ લિટરપટનાઃ 95.51 રૂપિયા પ્રતિ લિટરજયપુરઃ 99.02 રૂપિયા પ્રતિ લિટરહૈદરાબાદઃ 97.96 રૂપિયા પ્રતિ લિટર
આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ
તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના શું ભાવ છે તેને તમે તમારા મોબાઈલ દ્વારા જાણી શકો છો. તમે પહેલા IOCની એપ ડાઉનલોડ કરી લો અથવા તમે તમારા મોબાઈલમાં RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલો. તમને SMS પર બધી માહિતી મળી જશે. તમને જણાવી દઈએ કે દરેક શહેરનો આરએસપી નંબર અલગ-અલગ હશે જેને તમે IOCની વેબસાઈટથી જાણી શકશો.