આર્યદીપ કમલમ
મકસુદ કારીગર, ખેડા
મહીસાગર જિલ્લાના બાલાસિનોર મુકામે એકતા ચેરીટેબલ ટ્રસ્ટ ના દિવ્યાંગો દ્વારા દેશના યશસ્વી માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પૂજ્ય માતા શ્રી સ્વ હીરાબા દામોદર દાસ મોદીનું ગઈકાલે વહેલી સવારે અવસાન થયેલ હતું એકતા ચેરીટેબલ ટ્રસ્ટ ના હોલ ખાતે 31/12/2022 ના રોજ શ્રદ્ધાંજલિ કાર્યક્રમનો આયોજન કરવામાં આવ્યું હતું તેમાં એકતા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ રિયાઝ શેખ જી એ શ્રદ્ધાંજલિ સભામાં શાબ્દિક આપી પુષ્પાંજલિ અર્પણ કરી હતી શ્રદ્ધાંજલિ સભામાં એકતા દિવ્યાંગ ગ્રુપના પ્રમુખ પંછીભાઈ વણઝારા ઉપપ્રમુખ ભાસ્કરભાઈ તથા બાલાસિનોર શહેર ભારતીય જનતા પાર્ટી લઘુમતી મોરચાના ઉપપ્રમુખ મંત્રીઓ હાજર રહ્યા અને સામાજિક કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા હતા.