ધનસુરાના હીરાખાડીકંપા ખાતે આવેલ જલારામબાપાના મંદિરે ૨૨૨ મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી
શ્રી જલારામબાપાની 222 મી જન્મ જયંતીની વીરપુર સહિત સમગ્ર રાજ્યમાં ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ધનસુરા તાલુકાના હીરાખાડીકંપા ખાતે આવેલ પ્રસિદ્ધ જલારામબાપાના મંદિરમાં...