જુનિયર ક્લાર્ક પરીક્ષા પેપર કાંડ મામલે બાયડના કેતન બારોટ સહિત કુલ ૧૭ આરોપીઓની એટીએસે ધરપકડ કરી
આર્યદીપ કમલમ – જગદીશ પ્રજાપતિ – અરવલ્લી પેપરકાંડમાં વધુ એક વખત અરવલ્લી એપી સેન્ટર તરીકે ચમક્યું પરીક્ષાર્થીઓ અને વાલીઓમાં ભારે અસંતોષ અને નિરાશા વ્યાપી...